Porbandar Election Result:પોરબંદર છાયા ન.પામાં દિયર સામે ભાભીનો થયો વિજય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2021 10:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. પોરબદરના છાયા નગરપાલિકામાં વોર્ડ નં 1માં ભાભી પાયલબેન અજયભાઈ બાપોદરાનો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા તેમના દિયર વિજયભાઈ બાપોદરાને હરાવ્યા હતા.