પોરબંદરઃ 30 મીનિટમાં નોંધાયો એક ઈંચથી વધુ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 11:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદર( Porbandar) શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. અહીંયા માત્ર 30 મીનિટ અંદર એક ઈંચ વરસાદથી સુદામા ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદથી હવે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે.