પોરબંદરના આ સાંસદ આવ્યા દર્દીઓની વહારે, કેવી રીતે કરી મદદ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Apr 2021 12:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરમાં કોરોના કહેર વર્તાવી રહી છે. અહીંના સાંસદ રમેશ ધડૂકે દર્દીઓને મુશ્કેલી ન પડે તેના માટે પોતાની ગ્રાન્ટમાંથી 7 એમ્બ્યુલન્સ ખરીદવાનો નિર્ણય કર્યો છે.