Porbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
04 Jul 2024 07:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ
પોરબંદરના બાપોદરા ગામે 2 વર્ષ પૂર્વે બનેલા સરોવરની પાળ તૂટી ગઈ છે... અમૃત સરોવર મિશન અંતર્ગત બાપોદર ગામે પીયત માટે એક સરોવર બનાવામાં આવ્યું હતુ...હજી 2 વર્ષ થયા ત્યાં તો આ વર્ષ એ વરસાદની શરૂઆતનું પાણી આવતા સરોવરની પાળ તૂટી હતી...100થી વધારે પીયત માટે ઉપયોગમાં લેતા આ સરોવરની પાણીની પાળ તૂટતાં 50%થી વધારે પાણી નીકળી ગયું હતુ... 15 લાખના ખર્ચે બનાવાયેલું આ સરોવર બે વર્ષમાં જ તૂટી પડતા મોટા ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે... હાલ બાપોદર ગામના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પાણીને રોકવામાં આવે... આ સરોવર નું તાત્કાલિ કામ પુરૂ કરી આપવા માંગ થઈ રહી છે...