પ્રદેશ ભાજપ 2022માં વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડશે: સી.આર.પાટિલ

Continues below advertisement

પ્રદેશ ભાજપ (Pradesh BJP) 2022માં વિધાનસભાની ચૂંટણી (assembly elections) વિજય રૂપાણીના (Vijay Rupani) નેતૃત્વમાં લડશે. આ વિશ્વાસ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે વ્યક્ત કર્યો છે. પટેલ અને રૂપાણીની જોડી અંગે સી.આર.પાટિલે (CR Patil) વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નેતૃત્વ પરિવર્તનની વાતને પાટિલે અફવા ગણાવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram