local body election:ડૉક્ટર પ્રવીણ તોગડીયાની  પાર્ટીએ ભરૂચ નગરપાલિકામાં ઝંપલાવ્યું

Continues below advertisement
ડૉક્ટર પ્રવીણ તોગડીયાની પાર્ટીએ ભરૂચ નગરપાલિકામાં ઝંપલાવ્યું હતું. તોગડિયાની પાર્ટી HND ભરૂચ નગરના 11 વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram