વેક્સીનને લઈ તૈયારીઓનો ધમધમાટ શરુ, તમામ મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટરને સરકારે શું કર્યા આદેશ ? જુઓ વીડિયો

Continues below advertisement
રાજ્યમાં કોરોના વેક્સીનને લઈ તૈયારીઓનો ધમધમાટ શરુ થઈ ગયો છે. રસીકરણની પ્રાથમિકતાને લઈ યાદી તૈયાર કરવામાં આવશે. એવામાં આરોગ્ય વિભાગે તમામ મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટરને ડેટાબેઝ તૈયાર કરવા આદેશ આપી દીધો છે. કો-મોર્બિડ  50 વર્ષથી વધુ વયના ગંભીર રોગોથી પીડાતા વ્યક્તિઓનો ડેટાબેઝ તૈયાર કરવા સૂચના અપાઈ છે. 10થી 13 ડિસેમ્બર દરમિયાન હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવશે.  ડેટા કલેક્ટ કરવા ટીમોની રચના કરવા કલેક્ટર અને કમિશનરોને સૂચના આપવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram