ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ CM રૂપાણીને શું કરી રજુઆત?, જુઓ વીડિયો

Continues below advertisement

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રીને વયનિવૃત્તિ અને મોંઘવારી ભથ્થા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરી છે. વયનિવૃતિ 58 વર્ષથી 60 વર્ષ કરવા રજુઆત કરાઈ છે. સાથે જ જાન્યુઆરી 2020થી બંધ મોંઘવારી ભથ્થુ ચુકવવાની પણ રજુઆત કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram