રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી-કલેક્ટરને રજૂઆત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કે જેણે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે રજૂઆત કરી છે કે તેઓને ગરુડા એપમાંથી મુક્તિ આપવામાં આવે. આ ગરુડ એપમાં વારંવાર ખામી સર્જાતા શિક્ષકોને ભોગ બનવું પડે છે. તેથી આ એપની કામગીરીમાંથી શિક્ષકો ફરજ મુક્ત કરવામાં આવે.
Continues below advertisement