બંધારણ દિવસની ઉજવણી નિમીત્તે PMના નિશાને વિપક્ષ, પરિવારવાદ પર કર્યા પ્રહાર
Continues below advertisement
બંધારણ દિવસની ઉજવણી નીમિત્તે સંસદના સેન્ટ્રલ હોલમાં કરેલા સંબોધનમાં વડાપ્રધાન મોદીના નિશાને વિપક્ષ અને તેની નીતિઓ રહી હતી. પ્રધાનમંત્રીએ રાજનીતિમાં ચાલતા પરિવારવાદ પર પ્રહારો કર્યા હતા. રાજકીય પક્ષ એક પરિવાર પાસે રહે તે અયોગ્ય છે.
Continues below advertisement
Tags :
Gujarati News Prime Minister Narendra Modi Gujarat News Strike Opposition Constitution Day ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live