વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાતની મુલાકાતે, ખેલ મહાકુંભનો કરાવશે પ્રારંભ

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે.  ખેલમહાકુંભનો પીએમ મોદી શુભારંભ કરાવશે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલમહાકુંભ શરૂ કરાવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram