વેરાવળ સરકારી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ અને બે પ્રોફેસરને થયો કોરોના
Continues below advertisement
વેરાવળની સરકારી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ અને 02 પ્રોફેસરને કોરોના થયો હતો. કોલેજ માં ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું હતું. હાલમાં પ્રિન્સિપાલ અને બંન્ને પ્રોફેસરને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા.
Continues below advertisement