Gujarat Budget Session:જળસંપત્તિ વિભાગ માટે પાંચ હજાર 494 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ

Continues below advertisement
બજેટમાં જળસંપત્તિ વિભાગ માટે પાંચ હજાર 494 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે જોગવાઇ રૂ. ૬૭૯ કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram