રાજ્યમાં રોડ રસ્તાઓ અંગે પૂર્ણેશ મોદીના દાવાના ઉડ્યા ધજાગરા,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ બિસ્માર રોડથી જનતાની કમર તૂટી રહી છે. આ અંગે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીનો દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. દિવાળી પહેલા પણ રસ્તાઓની હાલત ખખડધજ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram