ફટાફટ: પાલનપુરમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં દેખાયો ભય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાલનપુરમાં ભૂકંપનો આંચકો નોંધાયો. 4.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો. રાજ્યમાં કોરોના નવા 35 કેસ નોંધાયા. દાદરાનગર હવેલીમાં નકલી પનીર બનાવવાનું કારખાનું ઝડપાયું. દક્ષિણ ગુજરાતમાં કમૌસમી વરસાદની આગાહી. ખેડૂતોમાં ચિંતા વધી. રાજ્યમાં કમૌસમી વરસાદની સાથે ઠંડીમાં વધારો થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram