ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે નવાબ મલિકે કર્યા સવાલો,શું લગાવ્યો આરોપ?
Continues below advertisement
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે ડ્રગ્સ મુદ્દે વિવાદાસ્પદ રાજકારણ ઊભુ કર્યું છે. ડ્રગ્સના આરોપીઓના ગુજરાત સરકારના મંત્રીના નિકટના હોવાના આરોપ લગાવ્યા છે. તેમણે મનીષ ભાનુશાળી સુનિલ પાટીલ, કિરીટસિંહ રાણાના નજીકના સંબંધ હોવાની વાત કરી છે.
Continues below advertisement