સમાચાર શતક: છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલા તાલુકામાં ખાબક્યો વરસાદ?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 13 તાલુકામાં વરસાદ(Rain,) પડ્યો છે. નવસારી(Navsari)માં વાતાવરણ(Weather)માં પલટો જોવા મળ્યો છે અહીંયાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ડાંગમાં વાદળ છાયા વાતાવરણના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram