છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement

છેલ્લા 24 કલાકમાં  સુરતના  બારડોલીમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram