છેલ્લા 24 કલાકમાં રાજ્યના 121 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ વીડિયો
Continues below advertisement
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં સવા પાંચ ઇચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય વલસાડના ઉમરગામમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.
Continues below advertisement