પોરબંદરના બરડા પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2021 03:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરના બરડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થઇ હતી. ગવદર, ગોઢાણા, કુણવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા.