રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ, ક્યાં પડ્યો કેટલા ઇંચ વરસાદ? જુઓ ફટાફટ સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2021 10:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી. સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદની આગાહી