પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર પંથકમાં વરસાદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પાટણ જિલ્લામાં વાતાવરણમાં (Rain) પલટો આવ્યો હતો. પાટણ, સિઘ્ઘપુર, ચાણસ્મા, હારીજ,સમી અને શંખેશ્વરમાં વરસાદ વરસ્યો હતો.વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિંત બન્યા હતા. કમોસમી વરસાદથી ઉભા પાકોને નુકશાનની આશંકા છે. કપાસ, કઠોળ, બાજરી સહિતના ઉભા પાકોને નુકશાન થાય તેવી સંભાવના છે.