સુરતના કામરેજમાં વરસાદી ઝાપટું, ખેડૂતો મુકાયા ચિંતામાં, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતના કામરેજમાં વરસાદી ઝાપટું, ખેડૂતો મુકાયા ચિંતામાં. ગાંધીનગરના સાતેજમાં 3 વર્ષની બાળકી પર રેપ અને હત્યા કરવા મામલે આરોપીને આજીવન કેદની સજા અપાઈ. સુરત બાદ ગાંધીનગરમાં આવ્યો રેપ મામલે ઝડપી નિકાલ, 3 ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા આપે સલાહ. માવઠાને ધ્યાનમાં રાખી ખેડૂતોને જણસ સાવચેતીવાળા સ્થળે લઇ જવા સૂચના.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram