સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ  વરસાદી માહોલ જામ્યો છે. પાટડી, દસાડાઆ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પોહચી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 64 ટકા વરસાદ નોંધાયો છે. ઠેર-ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram