Kutch News । કચ્છના ભુજમાં વહેલી સવારથી જોવા મળ્યો વરસાદી માહોલ
abp asmita
Updated at:
15 Jun 2024 12:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKutch News । કચ્છના ભુજમાં વહેલી સવારથી જોવા મળ્યો વરસાદી માહોલ
કચ્છના ભુજમાં વરસાદી ઝાપટા પડ્યા, ટાઉન હોલ, જ્યુબિલી વિસ્તારમાં પડયા વરસાદી ઝાપટા, નવા બસ સ્ટેશન, કોલેજ રોડના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ, કાલા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું અને ત્યારબાદ કચ્છના ભુજમાં વરસાદની શરૂઆત થઇ, જોકે ગઈ કાલે પણ કચ્છના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, અને આજે વહેલી સવારથી ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે, કચ્છના ભુજમાં વરસાદી માહોલ થી ત્યાંના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, જોકે હાલમાં તો વાવણી લાયક વરસાદની રાહ જોવામાં આવી રહી છે, કચ્છના ભુજમાં અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ, કચ્છના ભુજમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળ્યા