રાજસ્થાનઃ પચપદરા નજીક બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત
Continues below advertisement
રાજસ્થાનના બાડમેરના પચપદરા નજીક બસ ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ સાથે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી ગેહલોતે જિલ્લા કલેક્ટર પાસે સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે.
Continues below advertisement