રાજકોટ: ખાનગી શાળામાં કોર કમિટીની કરાશે રચના, આરોગ્ય વિભાગ સતર્ક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટમાં ખાનગી શાળામાં કોર કમિટીની કરાશે રચના. વડોદરામાં વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો. રાજ્યમાં ઓમીક્રોનના એક જ દિવસમાં નોંધાયા 6 કેસ. રાજ્યમાં ઓમીક્રોનના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક. પેપરલીક કાંડ મામલે ભાજપના મળતિયા ઘરે બેસીને પેપર લખાવતા હોવાનો કોંગ્રેસ ધારાસભ્ય દિલીપ પટેલનો આરોપ. ઓમોક્રોનના અસરના કારણે શેર બજાર તૂટ્યું. રોકાણકારોના પૈસાના ધોવાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram