Ram Mokariya | નકલી બિયારણનો વેપલો કરતા વેપારીઓ પાસે જ ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરાવો, જુઓ વીડિયો
Continues below advertisement
Ram Mokriya | નકલી બિયારણના વેપલા પર લગામ કસવા માટે સાંસદ રામ મોકરીયાએ માંગ કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતોને નકલી બિયારણ પધરાવતા વેપારીઓને જેલભેગા કરવા જોઈએ.
Continues below advertisement