માઇક્રોબાયોલોજીના પ્રોફેસરની ચાર જગ્યાએ ભરતી રદ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Dec 2021 12:42 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત જાહેર સેવા આયોગે વધુ એક ભરતી કરી રદ. માઇક્રોબાયોલોજીના પ્રોફેસરની ચાર જગ્યાએ ભરતી રદ કરવામાં આવી છે. 14 માર્ચના બદલે 28 માર્ચથી શરુ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા. ખેડાના ગામમાં મતગણતરીમાં છેડછાડ થયાનો આરોપ. અમદાવાદમાં બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થતા પ્રદેશ કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આરોપ. વડોદરાની SSG હોસ્પિટલે કોરોના સમયમાં સારી કામગીરી કરી. વર્ષ 2020માં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ ફ્રીમાં કર્યા. રાજકોટમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે બાઈક રેલીનું કરાયું આયોજન.