ગાંધીનગર મહાનગર પાલિકામાં JTPની ભરતી મોકૂફ રાખવામા આવી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગર મહાનગર પાલિકામાં JTPની ભરતી મોકૂફ રાખવામા આવી. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને સવાલ કરતા કહ્યું કે હાલના અધિકારીઓ સામે પગલાં લીધા?. બાળકોમાં ઓમીક્રોનનું વધતા સંક્રમણના કારણે 1 થી 5 ધોરણનું ઓફલાઈન શિક્ષણ કરવું જોઈએ બંધ. ગુજરાત જાહેર સેવા આયોગે વધુ એક ભરતી કરી રદ. માઇક્રોબાયોલોજીના પ્રોફેસરની ચાર જગ્યાએ ભરતી રદ કરવામાં આવી છે. 14 માર્ચના બદલે 28 માર્ચથી શરુ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા. ખેડાના ગામમાં મતગણતરીમાં છેડછાડ થયાનો આરોપ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram