પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
31 Dec 2021 04:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત થયા છે. ગોરધન ઝડફિયાને હોમ ક્વારન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોના કેસ વધી રહયા છે. ત્યારે દરેક વ્યક્તિને સતર્ક રહેવા માટે તંત્રએ અપીલ કરી છે.