રાજ્યમાં વેક્સીનના સ્ટોરેજ માટે કયા 6 જિલ્લામાં રિજનલ સેન્ટર બનાવવામાં આવ્યા ? જુઓ વીડિયો

Continues below advertisement
રાજ્યમાં રસીકરણના કાર્યક્રમને લઈ 6 રિજનલ સેન્ટર બનાવવામાં આવ્યા છે. કોરોનાના વેક્સીનેશન માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં સેન્ટર બનાવાયા છે. આ મુખ્ય 6 સેન્ટર પરથી જિલ્લાઓમાં રસી મોકલવામાં આવશે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram