સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર, ઓડિશા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓડિશા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા રેડ એલર્ટ દૂર કરાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છેકે,, રેડ એલર્ટની આગાહી દૂર કરાઈ છે. અગાઉ જૂનાગઢ, રાજકોટ, વલસાડ માં રેડ એલર્ટની આગાહી કરાઈ હતી. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram