ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે 3 આરોપીઓના રિમાંડ મંજુર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે 3 આરોપીઓના રિમાંડ મંજુર કરવામાં આવ્યા છે. 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મજુર કરવામાં આવ્યા છે. દિપક, મંગેશ અને કિશોરમાં 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. સાબરકાંઠાની પ્રાંતિજ કોર્ટમાં તેમને રજુ કરવામાં આવ્યા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Accused State Remand Approved Paper Leak Scandal Secondary Service Selection Board ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News