પાટણ યુનિવર્સિટી કૌભાંડમાં મોટો ખુલાસો, મેડિકલના પ્રશ્નપત્રના રી-ચેકિંગમાં કૌભાંડ થયાની તપાસ સમિતિની કબૂલાત
Continues below advertisement
પાટણ યુનિવર્સિટીના મેડિકલના પ્રશ્નપત્રના રી-ચેકિંગમાં કૌભાંડનો ખુલાસો થયો હતો. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની વર્ષ 2018ની મેડિકલ પરીક્ષામાં ગોરખધંધાનો ખુલાસો થયો છે. ત્રણ નાપાસ વિદ્યાર્થીની ઉત્તરવહી બદલી ખોટી રીતે પાસ કરાયાનો તપાસ કમિટીનો અહેવાલ રજૂ કર્યો હતો. ABP અસ્મિતાને હાથ લાગેલ અહેવાલની આ નકલમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 2018માં લીધેલી MBBS ફર્સ્ટ યરની પરીક્ષામાં 3 નાપાસ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાયા
Continues below advertisement