અઢીસો કરોડ રૂપિયા આ ભાવવધારાથી વધારાના જીએસટી પેટે સરકાર લઈ લેવાની છે..........
Continues below advertisement
કોરોના કાળમાં પણ ખાતરના ભાવ વધારવાના કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અને હવે કૃષિ મંત્રીના નિવેદનમાં ફરક જોવા મળ્યો હતો. જો કે હાલ વેચાણ નહીં કરવાની સૂચના આપી છે. ખાતરના નવા ભાવ સાથેની બેગ હાલ નહીં વેચાય
Continues below advertisement