ખાદ્ય તેલના ભાવ વધતા સૌરાષ્ટ્રની જનતા પર કરોડોનો બોજો આવ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ખાદ્ય તેલના ભાવ વધતા સૌરાષ્ટ્રની જનતા પર કરોડોનો બોજો આવ્યો છે. કપાસિયા તેલના ભાવ 4 વર્ષની સપાટીએ છે. તો આ તરફ સીંગ તેલ ગયા વર્ષની સરખામણીએ સસ્તું છે. મગફળી, કપાસનો સંગ્રહ કરીને ખેડૂતો સાથે થઇ રહ્યો છે અન્યાય.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram