ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો થતા તૂટી મધ્યમ વર્ગની કમર, પ્રતિ ડબ્બે કેટલા વધ્યા ભાવ?

Continues below advertisement

ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ફરી મધ્યમ વર્ગની કમર તૂટી છે. સિંગતેલના ભાવમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલમાં ડબ્બે 25 રૂપિયાનો ભાવ વધારો થયો છે. કાચા માલની અછતને કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થયાનો અનુમાન છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram