પોરબંદરમાં પ્રથમ કોરોનાની વેક્સિન લેનાર RMOએ કહ્યુ- લોકોએ અફવાથી દૂર રહેવું જોઇએ

Continues below advertisement
પોરબંદર જિલ્લામા ભાવસિંહજી સરકારી હોસ્પિટલ અને અડવાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે કુલ 200 લોકોને રસી આપવામાં આવી. આ રસીકરણના કાર્યક્રમ સમયે ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા અને કલેકટર ડી એન મોદી હાજર રહ્યા હતા. તો અડવાણા ખાતે સાંસદ રમેશ ધડુકની હાજરીમાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ થયો હતો.  જિલ્લામાં પ્રથમ વેક્સિન લેનાર આરએમઓ દિનેશ ઠાકોરે લોકોને અપીલ કરી હતી કે વેક્સિનથી કોઈ આડઅસર થતી નથી. લોકોએ અફવાથી દૂર રહેવું જોઈએ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram