મોરબીમાં માળીયા ફાટક નજીક વાહને બાઇકને મારી ટક્કર, ચારનાં મોત
Continues below advertisement
મોરબીમાં અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. માળીયા ફાટક નજીક બનેલી અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા ચારેય રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement