પૂર્વ કચ્છના અંજારમાં આંગડીયા પેઢીમાં 60 લાખ રૂપિયાથી વધુની લૂંટ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2021 10:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ કચ્છ(East Kutch)ના અંજારમાં આંગડીયા પેઢીમાં 60 લાખ રૂપિયાથી વધુની લૂંટની ઘટના બની છે. આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.