Sabarkantha | ભીખાજી ઠાકોર કે ડામોર? સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજીએ શું કરી સ્પષ્ટતા?
Continues below advertisement
Sabarkantha | સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે ભીખાજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. હવે ભીખાજી ઠાકોર છે કે ડામોર તેને લઈને વિવાદ શરૂ થયો છે. ભીખાજીએ સ્પષ્ટતા કરી છે કે મારું ડામોર લખાય છે..ઠાકોર છું આ તથ્ય વિહોણા મેસેજ વાયરલ થયા છે.
Continues below advertisement