Sabarkantha | હિંમતનગર શહેરના લોકોએ બે વગર રહેવું પડશે પાણી વગર, જુઓ શું છે કારણ?
Continues below advertisement
Sabarkantha | ગુહાઈ ડેમની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હિંમતનગરમાં બે દિવસનો પાણીકાપ રહેશે. શહેરમાં બે દિવસ પાણી કાપ થતા લોકોએ પરેશાન થવું પડશે.
Continues below advertisement