પેપરલીક કાંડ મામલે સાબરકાંઠા પોલીસે વધુ 4 આરોપીની ધરપકડ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પેપરલીક કાંડ મામલે સાબરકાંઠા પોલીસે વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 4 આરોપીઓમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ મામલે પોતાના ચક્રો ગતિમાન કાર્ય છે. સાથે જ આ કેસમાં કોણ કોણ સંડોવાયા છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram