સુરેન્દ્રનગરમાં આવેલી હોસ્ટેલમાં સગીરાએ ઝહેરી દવા પી લેતા મોત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરેન્દ્રનગરમાં આવેલી હોસ્ટેલમાં સગીરાએ ઝહેરી દવા પી લેતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાની 3 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. હોસ્ટેલમાં ઝહેરી દવા ક્યાંથી આવી તે મામલે સવાલ ઉઠી રહયા છે. મૃતકના પરિવારે હોસ્ટેલ સંચાલકો પર આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram