ગાંધીનગરઃ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું વધી શકે છે માનદ વેતન
Continues below advertisement
96 હજાર મધ્યાહન ભોજન કર્મીઓનું સુધરી શકે છે નવુ વર્ષ. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું માનદ વેતન વધી શકે છે. મધ્યાહન ભોજન કર્મીઓના વેતન વધારાના વિકલ્પોને લઇ સરકારમાં સક્રિય વિચારણા ચાલી રહી છે. આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઇ હતી.
Continues below advertisement