સમાચાર શતકઃ પાણીની સમસ્યા અંગે બનાસકાંઠાના ખેડૂતો કરશે આંદોલન, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

બનાસકાંઠામાં પાણીની સમસ્યાને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં મહિલાઓ પણ જોડાશે. સાત હજારથી વધુ ખેડૂતો પગપાળા રેલી કરશે. 50 ગામના ખેડૂતો કલેક્ટરને આવેદન પત્ર આપશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram