સમાચાર શતકઃ ભાજપે સહકારીતા વિભાગના 9 સભ્યોના નામ કર્યા જાહેર, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ભાજપે સહકારીતા વિભાગના પ્રદેશ 9 સભ્યોના નામ જાહેર કર્યા છે. જેમાં ચૂંટણી, મીડિયા, સાહિત્ય સહિતના વિભાગોના સંયોજકોના નામ જાહેર કરાયા છે. રાજકોટ જિલ્લામાં ફરજીભાઈ એન ભાલાળાને સહકારિતા સેલના પ્રદેશ સભ્ય તરીકે સ્થાન મળ્યું છે.ભારતમાં જોનસન એન્ડ જોનસનની કંપનીને વેક્સિનની મંજૂરી મળી ચુકી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram