સમાચાર શતકઃC.R.પાટીલ પાસે રેમડેસિવીર ઈન્જેક્શન ક્યાંથી આવ્યા તે અંગે કોંગ્રેસે માંગ્યો ખુલાસો, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રેમડેસિવીર ઈન્જેક્શન નાગરિકોને જરૂરિયાત મુજબ સમયસર મળે તેવી હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે. ચૂંટણીમાં બૂથ મેનેજમેન્ટની જેમ કોવિડ સેન્ટર મેનેજમેન્ટ કરવાની કોર્ટે ટકોર કરી છે.સી.આર. પાટીલ પાસે ઈન્જેક્શન ક્યાંથી આવ્યા તે અંગે કોંગ્રેસે જવાબ માગ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress ABP ASMITA Covid Hospital Corona Transition C.R. Patil Remediviser Injection Khulaso