સમાચાર શતકઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં ખાબક્યો વરસાદ, ક્યાં વરસ્યો સૌથી વધુ?
Continues below advertisement
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રીય થતા 23 જુલાઈથી રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 23 અને 24 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Monsoon Gujarat News Rainfall Forecast South Gujarat Arabian Sea Meteorological Department Samachar Satak ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates ABP Asmita Live